
આખરે ₹2000ની નોટ પર પ્રતિબંધ! – પરિભ્રમણમાંથી નાબૂદી; કાયદેસર ચલણ તરીકે ચાલુ રહેશે
RBI એક્ટ, 1934ની કલમ 24(1) હેઠળ, મુખ્યત્વે તમામ ₹500 અને ₹૧૦૦ ની નોટ જે ચલણમાં હતી તેની કાયદેસર ચલણ સ્થિતિ પાછી ખેંચી લીધા પછી અર્થતંત્રની ચલણની જરૂરિયાતને ઝડપી રીતે પૂરી કરવાના ઉદ્દેશ્ય સાથે, નવેમ્બર 2016માં ₹2000 મૂલ્યની બૅન્કનોટ રજૂ કરવામાં આવી હતી.